vjsthasia-1801-personal-inflation-calculator > app > gujarati > core

Test Page

Core include appears below:

ભારતના મોંઘવારીદરનું કેલક્યુલેટર : ભાવવધારાએ તમને કેવી રીતે અસર કરી?

ભાવવધારો, એટલે જે દરે માલસામાન અને સેવાના ભાવમાં વધારો થાય છે એ, દરેક વ્યક્તિ માટે અલગઅલગ હોઈ શકે. આવું લોકોની જુદી જુદી ઉપભોગની પૅટર્નને કારણે થાય છે. દરેક મહિને, ભારતનું સ્ટેટિસ્ટિક્સ મંત્રાલય ક્ન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ડેક્સ (સીપીઆઇ) બહાર પાડે છે, જે દેશના કુલ ફુગાવાનો આંકડો આપે છે.

બીબીસી તમારા માટે લાવી છે એક એવું કેલક્યુલેટર જે તમને ભોજન, કપડાં અને ઘર અંગેના ખર્ચ પર નજર રાખવામાં મદદ કરશે. તેમજ, તે તમને જણાવશે કે ખરેખર તમારા માટે વ્યક્તિગતપણે ભાવ કેટલો વધ્યો છે.

વિચારો કે તમારી પાસે સમગ્ર મહિનાના ખર્ચ પેટે 1,000 રૂપિયા છે. તમે આ પૈસા તમારી જરૂરિયાતની વસ્તુઓ વચ્ચે કેવી રીતે વહેંચશો?

તમે નીચેની કૅટગરી પર જેટલો ખર્ચ કરશો તેટલી રકમ નાખો

સ્લાઇડરનો ઉપયોગ કરો કે મૅન્યુઅલી નાખો

ખાણીપીણીનો સામાન

પાન, તમાકુ અને વ્યસન માટેનાં દ્રવ્યો

કપડાં&પગરખાં

ઈંધણ&વીજળી

હાઉસિંગ

આરોગ્ય

પરચૂરણ

તમારાં પરિણામો :

અત્યાર સુધી કૅટગરી પર આધારિત તમારો વ્યક્તિગત મોંઘવારીદર છે :

સરેરાશ ભારતીય મોંઘવારીદરની {number}

આ પેજને જોવા માટે જાવા સ્ક્રિપ્ટ સાથેના અદ્યતન બ્રાઉઝર તથા ચાલુ ઇન્ટરનેટ કનેક્શનની જરૂર પડશે.

...there we go.